Saturday 27 January 2018

26 -જાન્યુઆરી -2018 ની ઉજવણી અને શ્રી નોંજણવાવ પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી વોટર કુલર ભેટ

26 -જાન્યુઆરી -2018
ના રોજ શાળાને વધુ એક વોટર ફૂલર શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી જે પૅરા મિલિટરી , આર્મી, પોલીસ ,તેમજ અન્ય ગુજરાત સરકાર ના કર્મચારી કુલ 10 વિદ્યાર્થીઓ જેમનાં દ્વારા વ્યક્તિગત 2000/- રૂપિયા અને કુલ અંકે 20000/- જેટલી રકમ આપવામાં આવેલ છે. જે ખૂબ જ ખાસ છે જે તેમની શાળા પ્રત્યેની આત્મીયતા દર્શાવે છે...
શાળા વતી હૃદયથી આભાર ...
1 વજુભાઇ હાજાભાઈ મકવાણા C.R.P.F.
2 ભરતભાઈ કાળાભાઈ દયાતર R.P.F.
3 હિતેશભાઈ જેઠુરભાઈ દયાતર ARMY
4 રાજેશભાઇ ભરતભાઇ કાચા ARMY
5 સિધ્ધરાજભાઈ નરેન્દ્રભાઈ બાબરિયા ARMY
6 અશોકભાઇ દેવશીભાઈ ચાવડા POLICE
7 હરસુખભાઈ બેચરભાઈ મકવાણા ARMY
8 રમેશભાઈ હાજાભાઈ મકવાણા. C.R.P.F.
9 ભાવેશભાઈ ગોરધનભાઈ વરૂ F.S.L. ક્લાર્ક
10 વિજયભાઈ નરશીભાઈ ચાવડા રેવન્યુ તલાટી

તેમજ 26 જાન્યુઆરી 2018 ની ઉજવણી ના અંશો










શાળામાં દાન આપનાર દાતાઓ નો આભાર

 શ્રી નોંજણવાવ પ્રાથમિક શાળામાં ને લોકફાળામાંથી મળેલ દાતાઓનો આભાર...
સૌ પ્રથમ પીવાના પાણી માટે 50. લીટર ની ક્ષમતાનો R.O. PLANT
LIC OF INDIA કેશોદ શાખા ના બ્રાન્ચ મૅનેજર શ્રી તંતરપાલ સર અને શ્રી નોંજણવાવ પ્રાથમિક શાળા ના સ્ટાફ ના સહયોગ થી જાન્યુઆરી -2016 ના શાળાને આપેલ..
કુલ અંકે 18000/- રૂપિયા નું દાન ભેંટ સ્વરૂપે આપેલ..

શ્રી નોંજણવાવ સેવા સહકારી મંડળી લી. તરફથી
40 લીટર નું વોટર ફૂલર અને
પોર્ટબલ સાઉન્ડ સિસ્ટમ મળેલ .કુલ અંકે 30000/- રૂપિયાનું દાન ભેંટ સ્વરૂપે આપેલ..

નિવૃત્ત શિક્ષક શ્રી નરોત્તમભાઈ તરફથી શાળાને
ડિજિટલ કેમેરો આપેલ કુલ અંકે 6000/- રૂપિયા નું દાન આપેલ

હાલમાં ભાષા શિક્ષકની ફરજ બજાવતા
શ્રી સંદિપકુમાર તરફથી ફિક્સ પગાર નો પાંચ વર્ષનો સમયગાળો પુરો થતા શાળાને સ્માર્ટ સ્કૂલ બને તેના માટે પ્રથમ પુર્ણ સમયનો પૂરો પગાર
આપેલ અને તેમાંથી. Sony Smart TV - 32 inch
અને હોમ થીએટર આપેલ અંકે રૂપિયા -32500/-રૂપિયાનું દાન ભેંટ સ્વરૂપે તારીખ- 13-01-2017ના આપેલ.

અને આવતી 26 -જાન્યુઆરી -2018
ના રોજ શાળાને વધુ એક વોટર ફૂલર શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી જે પૅરા મિલિટરી , આર્મી, પોલીસ ,તેમજ અન્ય ગુજરાત સરકાર ના કર્મચારી કુલ 10 વિદ્યાર્થીઓ જેમનાં દ્વારા વ્યક્તિગત 2000/- રૂપિયા અને કુલ અંકે 20000/- જેટલી રકમ આપવામાં આવેલ છે. જે ખૂબ જ ખાસ છે જે તેમની શાળા પ્રત્યેની આત્મીયતા દર્શાવે છે...
શાળા વતી હૃદયથી આભાર અને આવતી પોસ્ટમાં તેમનાં નામ સાથે આભાર ની લાગણી દર્શાવીશ..








પતંગોત્સવ..2018

આજ રોજ શ્રી નોંજણવાવ પ્રાથમિક શાળાના મુખ્યશિક્ષક શ્રી ભનુભાઈ દ્વારા
બાળકોને પાવભાજી ખુશીભોજન.
સાથે પતંગોત્સવ અને જાતે જ પતંગ બનાવીને ઉડાડવાની મજા અને ભમરડાં ની રમતોનું આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવેલું હતું તેના ચમકતાં ચેહરાઓ......






26 જાન્યુઆરી 2015 ના સંભારણા..


ઔષધબાગ...